જ્યારે કોઈ પણ વ્યક્તિના મોંમાં ચાંદી પડે છે ત્યારે તેને અસહ્ય દુખાવો થતો હોય છે.ઘણી વખત મોંમાં ચાંદી પડે છે ત્યારે લોકો ખાવાનું પણ યોગ્ય રીતે ખાઈ શકતા નથી અને આથી કરીને તેને અનેક પ્રકારની બીમારીઓ થતી જાય છે સામાન્ય રીતે ચાંદી મોંમાં જીભ માં હોઠમાં પેઢામાં કે ગળામાં કોઈ પણ જગ્યાએ પડી શકે છે ઘણા લોકો એવા હોય છે કે જેના મોમાં વારેવારે ચાંદી પડતી હોય છે

મો ની અંદર પડતી આ ચાંદી ને દૂર કરવા માટે લોકો વિવિધ પ્રકારની દવા અને વિટામિનની ગોળીઓ ખાતા હોય છે પરંતુ વધુ પડતી આવી ગોળીઓનું સેવન આગળ જતા નુકસાનકારક સાબિત થઇ શકે છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મો ની અંદર પડતી આ ચાંદી ને દૂર કરવા માટેના અમુક એવા ઘરેલુ ઉપાય જે તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે.

મોમાં ચાંદી પડવા નું કારણ

  • કબજિયાત રહેવું
  • શરીરના હોર્મોન્સમાં બદલાવ
  • પેટમાં એસિડિટી થવી
  • શરીરમાં વિટામીન અને આયર્નની ઉણપ થવી
  • કોઈપણ પ્રકારનો ઘાવ લાગો
  • શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી
  • વધુ પડતું તેલવાળું અને મસાલાવાળું ખાવાનું
  • ઓછું પાણી પીવું

ઉપર બતાવેલી આ ખામીઓના કારણે લોકોના મોં માં વારેવારે ચાંદી પડતી હોય છે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ચાંદી ને દૂર કરવા માટે ના ઉપાય

મઘ

મધની અંદર એન્ટી microbial ગુણ હોય છે જે કોઈપણ જગ્યાએ કામ લાગ્યો હોય તો તેને તરત જ ભરી દે છે અને આથી જ જો ચાંદી ની જગ્યાએ મધને લગાડવામાં આવે તો ત્યાં તો ચા નરમ બને છે અને ત્યાં થતો દુખાવો દૂર થઇ જાય છે

Mulethi

મોમાં વારેવારે ચાંદી પડતી હોય તો મુલેઠી એટલે કે જેઠીમધ એ સર્વશ્રેષ્ઠ ઘરેલુ માનવામાં આવે છે તેનો ઉપયોગ કરવાથી ચાંદીમાં થતા દુખાવામાંથી રાહત મેળવી શકાય છે અને સાથે સાથે તેની અંદર રહેલાં એન્ટીબેક્ટેરિયલ ગુણ સોજામાં પણ રાહત અપાવે છે

Toothpaste

જો ચાંદીની અંદર ખૂબ જ અસહ્ય દુખાવો થતો હોય અને તેના ઈન્ફેક્શનથી બચવું હોય તો તું faced પણ એક સારી વસ્તુ માનવામાં આવે છે આંગળી ની અંદર થોડી toothpaste લઈ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ થોડી વખત લગાવી રાખવાથી ચાંદીમા થતા દુખાવામાં રાહત મળે છે

મીઠાનું પાણી

મીઠા ના પાણી ની અંદર એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે મોં ની અંદર પડેલી ચાંદી ને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે ચાંદી પડી હોય ત્યારે મીઠાના પાણીના કોગળા કરવાથી ચાંદીની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે અને ચાંદી ઝડપથી દૂર થઈ જાય છે

બેકિંગ સોડા

મોં અને જીભ ની અંદર પડતા ચાંદી ને દુર કરવા માટે બેકિંગ સોડા એ રામબાણ ઇલાજ સાબિત થાય છે આ માટે એક ચમચી જેટલા બેકિંગ સોડા ની અંદર ઘાટી પેસ્ટ બની જાય એટલું પાણી ઉમેરો અને ત્યારબાદ જગ્યાએ ચાંદી પડી હોય તે જગ્યાએ બેથી ત્રણ વખત લગાવો ચાંદી તરત જ ઠીક થઈ જશે.

આમ આ ઘરેલુ નુસ્ખાઓ દ્વારા ચાંદીનો ઈલાજ કરવામાં આવે તો તેના કારણે તમારે કોઇપણ પ્રકારની એલોપથી દવા ખાવાની જરૂર પડતી નથી અને તમે ઘરે બેઠા આસાનીથી તમારી ચાંદીની સમસ્યાને કરી શકો છો દૂર

Contribute Your Support by Sharing this News: