ગરવી તાકાત દૈનિક ઓનલાઇન વેબપોર્ટલ માટે ઉત્સાહી યુવક-યુવતીઓની તાત્કાલિક જરૂર છે

મહેસાણા થી પ્રસિદ્ધ થતું અગ્રીમ હરોળનું અખબાર “ગરવીતાકાત” કે જે પ્રિન્ટ મીડિયામાં ખૂબ જ ટૂંકા ગાળામાં અખૂટ લોકચાહના મેળવી ચૂક્યું છે. જેમાં હવે વધુ એક કદમ આગળ ભરી લોકોની મુશ્કેલીઓને નિષ્પક્ષ અને નીડરતાથી વાચા આપવા માટે નવા રંગ રૂપ સાથે સુસજ્જ થઈ વધુ એક સોપાન સર કરવા જઈ રહ્યું છે કે જેમાં ઓનલાઇન સમાચાર નો વિકલ્પ અમલીકરણમાં લાવી રહ્યું છે.

➡ તમારા વિસ્તારમાં કોઇપણ ધાર્મિક-સામાજિક કાર્યક્રમો, પ્રજાની કોઈપણ સમસ્યા હોય તો આપ અમને જણાવી શકો છો. અમે બનીશું તમારી સમસ્યાનો અવાજ…. અમે આપીશું તમારા પ્રશ્નોને વાચા…. આપના વિસ્તારમાં પડતી સમસ્યાના ફોટો તેમજ વિડિયો અમને મોકલી શકો છો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

➡ આ ઉપરાંત કોઈપણ સંસ્થા કે સમાજ કે ઉદ્યોગો તેમના સમાચારો વોટ્સઅપ પર મોકલી શકશે.

મહેસાણા થી પ્રસિદ્ધ થતું ગુજરાતનું અગ્રીમ હરોળનું અખબાર એટલે “ગરવી તાકાત દૈનિક” અખબાર

કાગળ અને કલમનું કસબી એટલે “ગરવીતાકાત”

ગરવી તાકાત દૈનિક ઓનલાઇન વેબપોર્ટલ માટે ગુજરાતના તમામ જિલ્લા-તાલુકાઓમાં એજન્સી સંભાળી શકે તેવા ઉમેદવારો સંપર્ક કરો.

garvitakat.com ડાઉનલોડ કરો

આજે જ જોડાવો ગરવીતાકાત દૈનિક સાથે….

Contribute Your Support by Sharing this News: