ગુજરાત વિલચેર ક્રિકેટ એશોસીયન દ્વારા સુરત ખાતે વિલચેર 20 – 20 ક્રિકેટ ટુર્નામેંટ યોજવામાં આવી હતી જેમાં મહેસાણાના ગુજરાત દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માર્ગદર્શક જીતેન્દ્રભાઈ બી ચૌધરી (શિક્ષક ) તેમજ તેમના ગ્રુપના રામજી ચૌધરી -સુનિલ પટેલ ગોવિંદ ચૌધરી કૌશિક પટેલ ગૌતમ પટેલ દ્વારા મહેસાણા વિલચેર ક્રિકેટ એશોસીયન ની ટીમે ભાગ લીધો જેમાં મહેસાણાની ટીમ નો સુરત ની ટીમ સામે ફાઇનલમાં ભવ્ય વિજય થયો હતો ગુજરાત ડી.એફ.જી.ગ્રુપ એ અને જીતેન્દ્રભાઈ એ દરેક ખેલાડી ને શુભેચ્છા પાઠવી હતી જીતેન્દ્રભાઈ ના જણાવ્યા મુજબ મહેસાણા વિલચેર ટીમ ટૂંક સમય માં ગુજરાત તરફથી નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેંટો રમવા જવાની છે અને આજ રીતે ગુજરાત અને ભારતનું નામ રોશન કરી દુનીયામાં દેશનું નામ રોશન કરશે

Contribute Your Support by Sharing this News: