કડી:પત્નિએ બાળક અને પ્રેમી સાથે કેનાલમા પડી જીવન ટુંકાવ્યુ

શેર કરવા અહીં ક્લિક કરો.

ગાંધીનગર ના ખોરજમાં  રહેતી એક પરિણીતાએ તેના 9 માસ ના બાળક ને સાથે લઈ પોતાના પ્રેમિ સાથે કડી નર્મદા કેનાલમાં  આપઘાત કરનાર પત્ની અને તેના પ્રેમી સામે તેના પતિએ ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર ના ખોરજ ગામની પરિણીતા કોમલ ઠાકોર તેના 9 માસના બાળક ને લઈ તેના પ્રેમી સાથે કડીની નર્મદા કેેનાલ મા પડી આપઘાત કરતા તેના પતિએ સંતાનની હત્યા કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

મળતી માહિતી મુજબ વર્ષ 2014 મા કોમલ ના લગ્ન રણજીતજિ ઠાકોર સાથે થયા હતા. લગ્ન જીવન મા તેમને 1 દિકરી અને 1 દિકરો હતો. 27 જુુંન 2020 નાા રોજ કોમલ તેેનાદિકરા ને સાથે લઈ ઘરેથી બહાર ગઈ હતી. પરંતુ લાંબા સમય સુધી પરત ના ફરતા ઘરના લોકો તેની શોધખોળમા લાગી ગયાં હતાં.
બાદમા તેના પતી ઉપર કુટુંબી ભાઈ નો ફોન આવતા તેને જણાવેલ કે કેનાલમા પડી આપઘાત કરેલ સ્ત્રીની બોડિ મળેલ છે. જેથી તેમના અને કુટુમ્બીજન ઘટના સ્થળે પહોંચી આવતા તેમને બાળકની તથા પત્નીની લાશ મળી આવેલ. બાદમા રાકેશજી ઠાકોર નામના શખ્સની પણ લાશ મળી આવતા જાણવા મળેલ કે કોમલ અને રાકેશ વચ્ચે પ્રેમ સબંધ હોવાથી તેમને આપઘાત કરેલ છે. આ કેસમા કડિ પોલીસે પતિની ફરિયાદ મુજબ મૃત પત્ની અને પ્રેમી વિરુદ્ધ તેમના 9 માસના બાળક નિ હત્યા કરવા બદલ આઈપીસી કલમ 302,114 મુજબ ગુનો દાખલ કર્યો છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.