કોરોનાકાળમાં રાજ્ય સરકારે આખા ગુજરાતમાં લોકડાઉન આપી દીધું હતું.
ત્યારબાદ ધીમેધીમે ગુજરાતને અનલોક કરીને એકપછી એક સુવિધાઓ ચાલું કરવામાં આવી રહી છે. આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે.
રાજ્ય સરકારના ST વિભાગ દ્વારા ચલાવવામાં આવતી બસમાં મુસાફરીને પાસ સિવાય પડતી મુસ્કેલીઓને જોતા પાસ કાઢવા માટે મંજૂરી આપી દેવામાં આવી…
Contribute Your Support by Sharing this News: