ગરવીતાકાત,મહેસાણા: કડીના આદુદરા ગામ પાસેની નર્મદ કેનાલ ની પાળા પરથી  શંકાસ્પદ હાલતમાં મળી લાશ. કડી પોલીસે તપાસ હાથ ધરી યુવતીના પરિવારની શોધ ખોળ ચાલુ છે. અજાણી યુવતી કઈ રીતે અહીયા મૃત હાલતમાં પહોચી SL અને ડોગ સ્કોડ સહીતની ટીમ બોલાવી તેની તપાસ હાથ ધરી છે. યુવતી લાશ પોસ્ટમોર્ટમ માટે કડી હોસ્પીટલમાં મોકલવામાં આવી છે.