થરા વિસ્તારમાં બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત કાંકરેજ : શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાઓએ ચોરીના ગુનાઓ ડીટેક કરવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે ડી.આર. ગઠવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુરના નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો થરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમીયાન બાતમી હકીકત મળેલ કે થરા પો.સ્ટે. ગુ.રજી.નં. ૧૧૧૯૫૦૫૧૨૨૦૫૧૭/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમો ઇકો ગાડી માં ચોરી ગયેલ એરંડા ભરી થરા તરફ આવનાર છે
જેઓને ગાડી તથા મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી. ૪૧(૧)(ડી) મુજબ થરા પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે. પોલીસ રીકવર મુદ્દામાલ (૧) એરંડા બોરી-૪ જે કુલ કિલો ૨૫૮ જેની આશરે કિમત રૂપિયા ૧૮,૦૬૦/ (૨) પકડાયેલ ઇસમો પાસેથી મળી આવેલ ઇકો ગાડી જેની આશરે કિમત રૂપિયા ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૬૮,૦૬૦
પકડાયેલ આરોપી (૧) વિશાલ પ્રહલાદજી જાતે.ઠાકોર ઉ.વ.૨૦ મુળ રહે.આકોલી તા.કાંકરેજ હાલ રહે.ભદ્રેવાડી તા.કાંકરેજ (૨) ઉમેદજી અનુપજી જાતે.જાલેરા (ઠાકોર) ઉ.વ.૨૦ રહે.ભદ્રેવાડી તા.કાંકરેજ (૩) સંજયજી પરબતજી જાતે.જાલેરા (ઠાકોર) ઉ.વ.૧૯ રહે.ભદેવાડી તા.કાંકરેજ (૪) અશોકજી ઝેણાજી જાતે.જાલેરા (ઠાકોર) ઉ.વ.૨૧ રહે.ભ,વાડી તા.કાંકરેજ વાળો (૫) અલ્પેશજી ખુમાજી જાતે.જાલેરા (ઠાકોર) ઉ.વ.૨૦ રહે.ભદેવાડી તા.કાંકરેજ

— શોધી કાઢેલ ગુનાઓ (૧) થરા પો.સ્ટે. ગુ.રજી.નં. ૧૧૧૯૫૦૫૧૨૨૦૫૧૭/૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૯ :

કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ અ.હે.કોન્સ. કિસ્મતજી નટવરજી, એલ.સી.બી. પાલનપુર 1 2 અ.હે.કોન્સ. ભરતભાઇ મગનાભાઇ, એલ.સી.બી.પાલનપુર 3 4 5 6 પો.કો જયપાલસિહ સજુભા, એલ.સી.બી.પાલનપુર ત પો.કો અશોકભાઇ હીરાભાઇ, એલ.સી.બી.પાલનપુર પો.કો. ધર્મેનદ્રસિહ નાનુભા, એલ.સી.બી.પાલનપુર પો.કો. વિક્રમસિહ દાદુભા
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ 
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.