દાંતા તાલુકાના બામણીયા ગામના ચેક ડેમનુ કામ કાયદેસર કરવામાં આવ્યું તો મહિલા સરપંચના પતિ કેમ ઊભી પુંછડીએ ભાગતા આવ્યા
સરપંચ ફોન કરતાં તેમના પતિએ જણાવ્યું કે કામ તો મજુરો દ્વારા કરવાના હતા સરપંચને જાય હોવાં છતાં મહિલા સરપંચના પતિ.GCB અને ટ્રેકટરો દ્વારા કામ પુરુ કારાવી દિધું છતાંય તંત્ર ઘોર નિદ્રામાં
દાંતા તાલુકાના બાંભણિયા ગામમાં ચેક ડેમ ને લઈ અને સવાલો ઉભા થયા છે જ્યારે બાંભણિયા ગામમાં બનાવેલા ચેક ડેમ સરકારી તેની નીયમ મુજબ કામ કરવામાં આવ્યું હતું તો મહિલા સરપંચના પતિ કેમ ઉભી પુંછડી એ ભાગતા હતા દિવસાના ચાર ચાર વાર કેમ લોકોની ઓળખાણો લાવી કેમ કેહતા હતા કે કશું ના કરતા એવું તે કેવી રીતે કામ કરવામાં આવ્યું છે તો સરપંચ મહિલાનાં પતિ ઉભી પુંછડીએ ભાગતા રહ્યા અને પોતાની જાતને સરપંચ બનીને લોકોને માહિતી આપે છે મહિલા સરપંચ ક્યારે પણ પંચાયતમા હાજર રહ્યા પણ નથી તેવી ગામ લોકોના મુખે ચર્ચાઓ ચગડોળે ચડી રહી તંત્ર દ્વારા પહેલા તપાસ કરવામાં આવે કે સરપંચ મહિલા છે કે પછી તેમના પતિ એની પણ તપાસ કરવામાં આવે મહિલા સરપંચનો રોફ જમાવી પંચાયતમા અડચણ રુપ બની ગામ પંચાયતની ખુરશીમાં બેસી રોફ જમાવતા સરપંચ મહિલાના પતિ ને ડીડીઓ સાહેબ દ્વારા સુચના આપવામાં આવે તેવી ગામના લોકોની માંગ ઉઠી રહી.
Contribute Your Support by Sharing this News: