ગરવીતાકાત,અરવલ્લી: મેઘરજ તાલુકાની પટેલઢુંઢા પ્રા.શાળામાં શ્રાવણમાસ નિમીત્તે ગામના અગ્રણી કચરૂભાઈ હીરાભાઈ પટેલ તરફથી અને બીજા દીવસે શાળાના આચાર્ય કુલદીપભાઈ શર્મા તરફથી શાળાના વિદ્યાર્થીઓને તીથી ભોજન આપવામાં આવ્યુ હતુ જેથી  શાળા પરીવારે કચરૂભાઈ પટેલ અને કુલદીપભાઈ શર્માને અભિનંદન પાઠવ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી