ગરવી તાકાત, મુંબઈ
એકતા કપુરનો જાણીતી ટી.વી. સીરીયલ કસૌટી જિંદગી કી 2 માં અનુરાગ અને પ્રેણાની પસંદગીની જાેડાના દિવાસના છો તો એ વાત જાણી લો કે અનુરાગ બાબુનો લીડ રોલ અદા કરનારો ઍકટર પાર્થ સમથાન અને પ્રેરણાનું કિરદાર અદા કરનારી અભિનેત્રી એરિકા ફનાર્ન્ડિઝ ગત લાંબા સમયથી ચર્ચામાં છે ટીવીના સૌથી ચર્ચિત શોમાંથી એક કસૌટી જિંદગી કી 2 સૌથી લાંબા સમય સુધી લોકપ્રિયતાની ટીઆરપીની યાદીમાં રહ્યું પણ હાલમાં શો સતત ટીઆરપીમાં પાછળ રહ્યું શોમાં લિડ એકટર પાર્થ સમથાન શો છોડવાનો નિર્ણય લીધો ત્યારથી શોની ટીઆરપી ઘટી રહી છે જેને કારણે આ શો જલદી જ બંધ થઇ જાય તેવા એઘાંણ છે.
આ પણ વાંચો – ગુંજન સક્સેના વિવાદ: ગુંજન નહી પણ વિધા હતી પ્રથમ ઉડાન ભરવા વાળી મહીલા?
આ શો માટે સૌથી મોટી મુશ્કેલી ઉભી થઇ ગઇ છે કારણ કે શોનો લિડ એકટર જ નથી અને જેને કારણે ટીઆરપીની રેસમાંથી કસૌટી બહાર ફેકાઇ ગયો છે મેકર્સ પાર્થના શો છોડવાને કારણે ટીઆરપી ઘટી હોવાનું માની રહ્યાં છે અને આથી જ મેકસર્સ આ વરતના નવેમ્બર મહીના સુધીના શો બંધ કરવાનો નિર્ણય લઇ રહ્યાં છે શોના એકટર્સને આ વિષે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી છે