The case of murder registered against the Mujavars of Unava Miradatar became controversial – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

ઉનાવા મીરાદાતારના મુજાવરો વિરુદ્ધ નોંધાયેલા હત્યાનો મામલો ચર્ચાસ્પદ બન્યોં
પઠાણો અને સૈયદો વચ્ચે છ વર્ષ અગાઉ થયેલો ઝઘડો હત્યામાં પરિણમ્યોં હતો

ગત રાત્રે ઉનાવાની સાહિલ હોટલ પાસે લાકડી અને પાઇપો વડે જાફરશા ઉપર ઘાતકી હુમલો કરી હત્યા

ગરવી તાકાત, મહેસાણા તા. 27 – ઉનાવા ખાતે આવેલા મીરા દાતારની દરગાહ મુસ્લિમ બિરાદરો માટે શ્રદ્ધા અને આસ્થાનું પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે. મીરા દાતારની આ દરગાહમાં સમગ્ર ભારતભરમાંથી મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરવા મોટી સંખ્યામાં પહોંચતાં હોય છે. ત્યારે આવા પવિત્ર ધામમાં બનેલી આ ઘટના ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. મીરા દાતારાના વહીવટના મામલે આ હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજથી છ વર્ષ અગાઉ પઠાણો અને સૈયદો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં અવાર નવાર હુમલાની ઘટના બની હતી જે આખરે હત્યામાં પરિણમી છે.

ઊંઝા નજીક આવેલા મિરા દાતારના મુજાવરો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઉનાવા પોલીસ મથકે મીરા દાતાર દરગાહના મુજાવરો અને સાગરીતો સહિત 7 શખ્શો વિરૂદ્ધ ફરિયાદ નોંધવા પામી છે. થોડા વર્ષો અગાઉ પઠાણો અને સૈયદ વચ્ચેની માથાકૂટ આજે હત્યામાં પરિણમી હતી.

મહેસાણાના ઊંઝા નજીક આવેલ મીરા દાતાર દરગાહ મુસ્લિમ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. જો કે મીરા દાતાર ના મુજાવરો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઉનાવા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ મૃતક જાફરશા ઉર્ફે ઉમતિયાઝ રીક્ષા ચલાવતો હતો. છ વર્ષ અગાઉ પઠાણ સને સૈયદ કોમના માણસો વચ્ચે માથાકૂટમાં જફરશા પઠાણ કોમના સમર્થનમાં હતો. જેના કારણે સૈયદ કોમના માણસો નારાજ હતાં . જેને લઇને 4 વર્ષ અગાઉ જાફરશા ઉપર હુમલો પણ કરાયો હતો. ત્યારબાદ 2022 માં પણ જાફરશા ઉપર ઘાતકી હુમલો કરાવ્યો હતો.

બાદમાં જાફરશા ઉપર ફાયરિંગ ની ફરિયાદ પણ કરવામાં આવેલી. જે ગુનામાં જાફરશા 3 માસ જેલમાં રહીને છૂટી જતાં આરોપીઓને તે પસંદ નહોતું. જેની અદાવત રાખીને મીરા દાતાર દરગાહમાં મુજાવર અને દરગાહ સાથે સંકળાયેલ આ ગુનાંના આરોપીઓએ જાફરશાની રેકી કરાવતા હતા. ગત રાત્રે ઉનાવાની સાહિલ હોટલ પાસે આરોપીઓએ લાકડી અને પાઇપો વડે જાફરશા ઉપર ઘાતકી હુમલો કરી હત્યા કરી નાખી હતી. જે અંગે મૃતક જાફરશા ના મામા ઈશમાઇલશા અસગરશા જમા તઅલિષા ફકીરે ઉનાવા પોલીસ મથકે 7 શખ્શો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવી હતી.

આરોપીઓ

સૈયદ મનોહરઅલી ઉસ્માનમિયા

સૈયદ જહાગીરમિયા રિયાઝમિયા

સૈયદ મજીદઅલી ફકિરમિયા

સૈયદ સૈયદ આમિરમિયા જહાગિરમિયા

સૈયદ કામિલમિયા અબ્દુલસલામ

સૈયદ તાજરીનમિયા ઇસામુદિન

સૈયદ ફેઝાનમિયા ઈમ્તિયાઝમિયા