Name of former chief minister Nitinbhai Patel included among star campaigners in Rajasthan elections – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

રાજસ્થાનની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોમાં પૂર્વ ના.મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નામનો સમાવેશ
સ્ટાર પ્રચારકોની યાદીમાં જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, હેમંતા બિસ્વ સરમા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓના નામ છે

ગરવી તાકાત, મહેસાણા તા. 02- આગામી ટૂંક સમયમાં રાજસ્થાનમાં 25 નવેમ્બર મતદાન થનાર છે ત્યારે રાજસ્થાનની આ ચૂંટણીમાં ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજસ્થાનમાં નિતીનભાઇ પટેલ પણ ચૂંટણી સભાઓ ગજવશે. જેની તૈયારીઓ નિતીનભાઇ પટેલ દ્વારા અત્યારથી જ કરી દેવામાં આવી રહી છે. મહત્વનું છે કે નિતીનભાઇ પટેલને ચૂંટણીની રણનિતી ઘડવામાં મહારથ હાંસલ થયેલ છે. ચૂંટણી જીતવાનો બહોળો અનુભવ છે જેનો લાભ મેળવવા નિતીનભાઇ પટેલની સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યોં છે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. રાજસ્થાનની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધી છે. આ સાથે ઉમેદવારોના નામ પણ જાહેર થઈ રહ્યાં છે. ભાજપે રાજસ્થાનની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. જેમાં નીતિન પટેલનું નામ પણ સામેલ છે.

ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી –ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. 40 સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં પ્રથમ નામ પીએમ મોદીનું છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, હેમંતા બિસ્વ સરમા સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓના નામ છે. આ યાદીમાં રાજસ્થાનના સહ પ્રભારી નીતિન પટેલને પણ સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાનું નામ પણ છે.

ભાજપે જાહેર કરી ઉમેદવારોની ત્રીજી યાદી – ભાજપે આજે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. ભાજપની ત્રીજી યાદીમાં 58 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે બુધવારે પાર્ટીમાં સામેલ થયેલા ત્રણ લોકોને પણ ટિકિટ આપી છે. ભાજપે આ પહેલા બે લિસ્ટમાં કુલ 124 ઉમેદવારો જાહેર કર્યાં હતા. ત્રીજા લિસ્ટ બાદ ભાજપે 200 વિધાનસભા સીટમાં કુલ 182 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લિસ્ટ પર લગાવી મહોર – રાજસ્થાનમાં ઉમેદવારી પત્રક ભરવાના શરૂ થઈ ગયા છે. પરંતુ પાર્ટીએ કેટલીક સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી નથી. બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નામ પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. કાલની બેઠક બાદ ભાજપે 58 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.