Mehsana LCB team welcomed 16 gamblers playing gambling near the Welcome Hotel in Kundal and seated them in yoga postures in the office padangan. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

મહેસાણા એલસીબી ટીમ કુંડાળની ‘‘વેલકમ’’ હોટલ પાસે જુગાર રમતાં 16 જુગારીનું વેલકમ કરી કચેરીના પટાંગણમાં યોગાસનની મુદ્રામાં બેસાડ્યાં
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગારધામ પરથી 1.44 લાખની રોકડ સહિત કુલ 3.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

કુંડાળ ગામની સીમમાં વેલકમ હોટલની પાછળ આવેલા ખુલ્લા ખેંતરમાં જુગારધામ ચલાવાતું હતું

બહારથી માણસો બોલાવી લાખોના ચાલતાં જુગારધામ પર દરોડો પાડી 16 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં

Sohan Thakor- મહેસાણા તા. 08- મહેસાણા જિલ્લામાં શ્રાવણિયા જુગારની ધૂમ જોવા મળી રહી છે. જેમાં રોજબરોજ અનેક જુગારીઓ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી રહ્યાં છે. ત્યારે કડી તાલુકાના કુંડાળ ગામે વેલકમ હોટલની પાસે ચાલતાં જુગારધામ પરથી 1.44 લાખની રોકડ સહિત કુલ રુપિયા 3.36 લાખના મુદ્દામાલ સાથે 16 જુગારીઓનું મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વેલકમ કરી લાવી કચેરીના પટાંગણમાં યોગાસનની મુદ્રામાં બેસાડ્યાં હતા.

મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર લાગેલી જુગારધામની હાટડીઓ પર અંકુશ લાવવા અને જુગારીઓને ઝડપી જેલમાં ધકેલવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી રોજબરોજ અનેક જુગારીઓને ઝડપી જેલમાં ધકેલી રહી છે. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના પી.આઇ આર.જે.ધડુકના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસાઇ એચ.એલ.જોષી,  એએસઆઇ બિપીનચંદ્ર, હે.કો. સાબીરખાન, જયેશકુમાર, હેમેન્દ્રસિંહ, રાકેશસિંહ, પાર્થકુમાર, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રેલીંગમાં હતા.

તે દરમિયાન નંદાસણ તરફ આવતાં સાબિરખાન તથા પાર્થકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કલાલ ફિરોજ ઉર્ફે પીરીયો જીવણભાઇ  રહે. કડીવાળો કડી તાલુકાના કુંડાળ ગામની સીમમાં વેલકલ હોટલની પાછળ  પટેલ દિનેશભાઇ ચીમનભાઇના ખેંતરમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવીરહ્યો છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ કુંડાળ ગામે ચાલતાં જુગારધામ પર ત્રાટકતાં જુગારીઓ હાંફળા ફાંફળા થઇ ગયા જ્યાંથી એલસીબીએ 16 જુગારીઓને 1.44.700ની રોકડ રકમ મળી કુલ રુપિયા 3.36.200નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.