In Sabarkantha district – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

સાબરકાંઠા જિલ્લામાં તહેવાર ટાણે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ કુંભકરણની નિંદ્રામાં…!
ઈડર વડાલી ખેડબ્રહ્મા માં તંત્રને ખુલ્લો પડકાર આપતી મીઠાઇની પેઢીઓ ધમધમી રહી છે…!

ગરવી તાકાત, સાબરકાંઠા તા. 21 – ચિરાગ મેઘા – સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ધમધમી રહેલ મીઠાઈની દુકાનમાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગનાં આશીર્વાદ હોઈ તે પ્રમાણે ફ્રુડ વિભાગના નિયમોનાં ધજાગરા ઉડી રહ્યા છે. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાનાં ઈડર વડાલી સહિત ખેડબ્રહ્મા સહિતના પંથકમાં મિઠાઈ તૈયાર કરનાર કારીગરો તેમજ વેચાણ કરનાર વિક્રેતા ઓને માથે તંત્રના બે હાથ હોઈ તેમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

તહેવાર ટાણે ધમધમી રહેલા મીઠાઈની દુકાનો તેમજ ગોડાઉન માંથી તંત્ર દ્વારા સેમ્પ્લની કામગીરી ખોરંભે હોઈ તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. ત્યારે ખાદ્ય પદાર્થોમાં સ્વરછ અને સુંદર કામગીરીની વાતો કરતું સફાળુ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં જોવા મળી રહ્યુ છે.

જૉકે મિઠાઈનાં વિક્રેતાઓ સામે સેમ્પલ સહિતની કામગીરી કરવાની બદલે સરકારી ઓફિસમાં આરામ ફરમાવતા જવાબદાર અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે તેને લઇ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. ત્યારે હાલના સમયે મહત્વનું એ બની રહે છે તંત્ર દ્વારા મીઠાઈની દુકાનોમાં સેમ્પલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કરિને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વિક્રેતાઓને કાયદાનો પાઠ ભણાવી શકાય.