A senior citizen awareness program was organized by Suraksha Setu Society under the chairmanship of Mehsana District Police Officer Achal Tyagi. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનીયર સિટીઝન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સિનીયર સિટીઝન રક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન સર્વોદય વાન પ્રસ્થશ્રમ, વાલમ ખાતે કરાયું

સિનીયર સિટીઝન કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઉપસ્થિત તમામ વડીલોનું શાલ ઓઢારી સન્માન કરાયું

ગરવી તાકાત, મહેસાણા તા. 28- પોલીસ અધિક્ષકશ્રીની કચેરી મહેસાણા અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનીયર સિટીઝન રક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન સર્વોદય વાન પ્રસ્થશ્રમ, વાલમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિક્ષકશ્રી અચલ ત્યાગી સાહેબ તથા પો.ઈન્સશ્રી એન.એ.દેસાઈ તથા પો.સ.ઈ શ્રી જે.પી.રાવ તથા પ્રોજેક્ટ કન્સ્લન્ટટશ્રી રાવલ દિપક. સી તેમજ સર્વોદય વાન પ્રસ્થશ્રમ, વાલમના ટ્રસ્ટીશ્રી દિવાકરભાઈ જોશી તથા સંચાલક શ્રી ડાહ્યાભાઈ પટેલ હાજર રહ્યાં હતા.

સિનીયર સિટીઝન કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ઉપસ્થિત તમામ વડીલોનું શાલ ઓઢારી સંન્માન કરવામાં આવ્યુ હતું તથા સીનીયર સીટીઝન સંદર્ભીત કાયદાઓની જોગવાઈઓ તથા હેલ્પ લાઈન નં ૧૪૫૬૭ ની ઉપયોગીતા બાબતે અવગત કરવામાં આવ્યા હતા. તેમજ સર્વોદય વાન પ્રસ્થશ્રમના ટ્રસ્ટીશ્રી દ્વારા આશ્રમની સ્થાપના કરનાર શ્રી રતીલાલ જોશીનો ટુકો પરીચય તથા સંસ્થામાં ચાલતી પ્રવૃતિઓ અને સંસ્થાના હેતુની માહિતી આપવામાં આવી હતી. સંસ્થામાં ચાલતા વૃધ્ધા આશ્રમમાં આવનાર વૃધ્ધોને રહેવા, જમવા તેમજ જીવન જરૂરી બાબતો માટે નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે. ત્યારબાદ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આશ્રમ ખાતે વૃક્ષારોપણ કરી સંસ્થાની વિઝીટ કરી પરીચય મેળવવામાં આવ્યો હતો.