A middle-aged man died after being hit by an Echo car while going to collect milk in Thola village of Kadi – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

કડીના થોળ ગામે દૂધ લેવા જતાં આધેડનું ઇકો કારની ટક્કરે મોત
ઇકો કારની ટક્કરમાં ગંભીર હાલતમાં આધેડને સારવાર માટે ખસેડ્યાં હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું

મૂળ બિહારના અને છેલ્લા વીસ વર્ષથી થોળ ગામે રહેતા આધેડનું મોત

ગરવી તાકાત, કડી તા. 12 – કડી તાલુકાના થોળ ગામે આવેલ ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા આધેડ પોતાના ઘરેથી ચાલતા દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. જ્યાં તેમની જ સોસાયટીમાં રહેતા યુવકે ધડાકાભેર ઇકો ગાડીની આધેડને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

કડી તાલુકાના થોળ ગામે છેલ્લા 20 વર્ષથી રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની રામાસીશસસિંગ ઉંમર વર્ષ 64 જેઓ સુરજ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. તેમજ તેમના બંને દીકરાઓ થોળ ચોકડી ઉપર ચાર રસ્તા ચા-પાણીની હોટલ ચલાવી રહ્યા છે અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બંને દીકરો ચા-પાણી નાસ્તાની હોટલ ઉપર હાજર હતો અને તેમના પિતા તેમજ અન્ય પરિવારજનો પોતાના ઘરે ખોડીયાર નગર સોસાયટીમાં હાજર હતા. જ્યાં આધેડ ઘરેથી દૂધ લેવા માટે સોસાયટીના બહાર જઈ રહ્યા હતા.

બિહારના વતની અને થોળ ગામે આધેડના બંને દીકરાઓ ચા-પાણી નાસ્તાની હોટલ ચલાવી રહ્યા છે. આધેડ પોતાના ઘરેથી દૂધ લેવા માટે સોસાયટીના બહાર જઈ રહ્યા હતા. ત્યારે તેમની સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ રાઠી ફૂલ ઝડપે ઇકો નંબર GJ 2 DP 0358થી ટક્કર મારતા આધેડ રોડ પર પછડાયા હતા. તેઓને થોળ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવેલી હતી. જે બાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે તેમના દીકરાના નિવેદનના આધારે ઇકો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.