700 while enjoying the gambling season in a residential area at Katosan village. – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

સાંથલ પોલીસે કટોસણ ગામે રહેણાંક વિસ્તારમાં જુગારની મોસમનો આનંદ માણતાં 5 જુગારીઓને 12,700ના મુદ્દામાલ સાથે પાંજરે પૂર્યા
જોટાણા તાલુકાના કટોસણ ધનપુરા ગામે રહેણાંક વિસ્તારમાં જુગાર રમી રમાડાતો હતો

મહેસાણા સાંથલ પીએસઆઇને મળેલી બાતમીના આધારે  જુગારધામ પર ત્રાટકતાં ભાગમ ભાગ મચી

Sohan Thakor – મહેસાણા તા. 09- મહેસાણા જિલ્લામાં જુગારીઓએ ધૂમ મચાવી મુકી છે. શ્રાવણ માસ નજીક આવતાં જ જુગારીઓ જુગાર રમવા માટે સજ્જ થઇ જાય છે જ્યાં જુઓ ત્યાં જુગારીઓને ડેરા તંબુ તાણી જુગારની હાટડીઓ ખોલી દેતાં ઠેર ઠેર જુગારીઓ પોલીસના લપેટામાં મુદ્દામાલ સાથે ઝડપાય રહ્યા છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીએ જુગારના ખેંલીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ તેમજ ના. પોલીસ અધિક્ષક આર.આઇ.દેસાઇની સીધા માર્ગદર્શન હેઠળ સાંથલ પીએસઆઇ વાઘેલા કચેરીએ હાજર હતા તે દરમિયાન ખાનગી રાહે તેમને બાતમી મળી હતી કે કટોસણ મેમદપુર ભાગીદાર ખાતે રહેતા સુરભા જાલમસિંહ ઝાલા તથા કુલદીપસિંહ ભીખુભા ઝાલા રહે. કટોસણ ધનપુરાવાળા તેમના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને રમી રમાડી રહ્યા છે.

જે બાતમીના આધારે સાંથલ પીએસઆઇ એ.કે.વાઘેલા, પોકો. અજિતકુમાર, સચીન, ગૌરવકુમાર, સંજયકુમાર, મનુજી સહિતનો પોલીસ સ્ટાફ કટોસણ ધનપુરા પહોંચી રેઇડ કરતાં હાજર જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. સાંથલ પોલીસે જુગારધામ પરથી રોકડ રકમ 12,740 તથા મોબાઇલ સહિતનો કુલ રુપિયા 16, 240નો મુદ્દામાલ સાથે પાંચ જુગારીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુગારધામ પરથી ઝડપાયેલા જુગારી

(1) કુલદીપસિંહ ભીખુભા ઝાલા રહે. કટોસણ તા. જોટાણા

(2) ઝાલા દાનભા હિંમતસિંહ રહે. વિરસોડા, તા. જોટાણા

(3) પરબતજી કેશાજી ઠાકોર રહે. કટોસણ, તા. જોટાણા

(4) ધર્મેન્દ્રસિંહ માનભા ઝાલા રહે. કટોસણ તા. જોટાણા

(5) સુરભા જાલમસિંહ ઝાલા રહે. કટોસણ તા. જોટાણા