આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે GIDCમાં પહોંચી અને આગ બુજાવાની કામગીરી હાથ ધરી છે.આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે GIDCમાં પહોંચી અને આગ બુજાવાની કામગીરી હાથ ધરી છે.આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટા દૂરદૂર સુધી દેખાયા હતા.