મહેસાણામાં આવેલ હાઉસીંગના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ગુજરાત હાઉસીંગ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મકાન માલીક બહાર ગયેલ હતા તે દરમ્યાન બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પરંતુ નગરપાલીકાની ત્વરીત કામગીરીને પગલે કોઈ પણ પ્રકારની જાનહાની ટળી હતી. મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ પંડીત દિન દયાળ ઉપાધ્યાય યોજના હેઠળ બનેલ 7 … Continue reading મહેસાણાના હાઉસીંગ બોર્ડના ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી – રાજ્ય સરકારના ફાયર સેફ્ટિના દાવા ફરીવાર પોકળ સાબિત થયા !