ગરવીતાકાત,થરાદ: ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ આખા દેશમાં દેશમાં ચાલી રહ્યું છે જેના અંતર્ગત વિસ્તારક યોજના તારીખ 21 થી 28 સુધી ચાલશે જેને લઇ થરાદ, વાવ અને દિયોદર ના અપેક્ષીત કાર્યકર્તા ઑના અભ્યાસ વર્ગ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણ, સ્નેહલભાઈ પટેલ,  ઉમેદદાન ગઢવી, અમ્રૂતભાઈ  દવે, ભારતસિંહ શિહોરી ,બનાસબેંક ના ડિરેક્ટર અને સંગઠન પર્વ ના  ઇન્ચાર્જ  શૈલેષભાઈ પટેલ, ઓખાભાઇ પટેલ, તાલુકા પ્રમુખ રુપસીભાઈ પટેલ, ઉમજીબા,દાનાજી માળી,શહેર પ્રમુખ વસંતભાઇ ત્રિવેદી, થરાદ શહેર યુવા પ્રમુખ પ્રકાશભાઈ સોની,ટી પી રાજપૂત,  અને થરાદ, વાવ,દિયોદર ના અપેક્ષીત કાર્યકર્તા ઑ બહોલી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા