બનાસકાંઠામાં રેલ રોકો આંદોલન – રાષ્ટ્રીય કિશાન સંગઠનના નેતાઓની અટકાયત, મંત્રીપુત્રને કડક સજાની હતી માંગ !

ત્રણ વિવાદીત કૃષી કાનુનની વિરોધમાં ખેડુતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. જેમાં તેમની મુખ્ય માંગ ત્રણ કાનુનને પરત લઈ એમએસપીનો કાયદો બનાવવાની માંગ છે. પરંતુ આદોંલન દરમ્યાન પ્રશાસન દ્વારા હીંસા કરવામાં આવી હોવાના આરોપસર ખેડુતો વધારે ઉગ્ર જોવા મળી રહ્યા છે. આ મામલે બનાસકાંઠાના ધાનેરામાં પણ રાષ્ટ્રીય કિશાન સંગઠનો લખીમપુર તથા ત્રણ કૃષી કાનુન … Continue reading બનાસકાંઠામાં રેલ રોકો આંદોલન – રાષ્ટ્રીય કિશાન સંગઠનના નેતાઓની અટકાયત, મંત્રીપુત્રને કડક સજાની હતી માંગ !