સાંકળચંદ પટેલ યુનિવર્સીટીમાં સ્પિરિટ–2022 આંતર કોલેજ સ્પર્ધાની ઉજવણી કરવામાં આવી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સીટીમાં સ્પિરિટ–2022 (આંતર કોલેજ સ્પર્ધા)ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સીટી સંલગ્ન કોલેજોએ વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, ચેસ, હેંડબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ અને ફૂટબોલ નું આયોજન કરવામાં આવેલ હતું.

ઉપરોક્ત પ્રવૃતિમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પિરિટ–2022 (આંતર કોલેજ સ્પર્ધા) માં શ્રીમતી એસ. એસ. પટેલ નૂતન સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ વોલીબોલ (બોય્સ) ફાઇનલ મેચમાં વિજેતા જાહેર થયેલ હતી.

સ્પિ (આંતર કોલેજ સ્પર્ધા)માં શ્રી આકાશ પટેલ (સ્પોર્ટસ કોઓર્ડિનેટર), ડો.અનીલ પટણી, ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિ, પ્રા. શ્રી ચિરાગ પટેલ, શ્રી શાન પટેલ તેમજ કોલેજના અન્ય શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ એ મહત્વ નો રિટ–2022  ભાગ ભજવ્યો હતો. વિજેતા ટીમને યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, વાઈસ ચાન્સેલર ડૉ. જે. આર. પટેલ અને પ્રિન્સિપાલ ડો. આર.એમ.પટેલ સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.