ગરવી તાકાત થરાદ : થરાદની એમ એસ વિદ્યામંદિર ખાતે થરાદ પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ સાઇબર ફ્રોડ વિશેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં થરાદ પોલીસ ના PI જે બી ચૌધરી તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પીઆઇ જે બી ચૌધરી દ્વારા સાઇબર ફ્રોડ વિશે સચોટ માહિતી આપવામાં આવી હતી
અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ( ઈ એફ.આઈ. આર )અને સાઇબર ફ્રોડ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમના દ્વારા સાઈબર ફ્રોડ અને ઈ એફ આઈ આરની સંપૂર્ણ વિગતો સમજાવી કહ્યું કે, પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વગર પણ આ શક્ય છે.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ