ગરવીતાકાત.(તારીખ:૨૬)

લાઠી શહેર શાળા આરોગ્ય તાસણી કાર્યકમ નો પ્રારંભ લાઠી નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ કોટડીયાએ પી.એમ.શંકર વિદ્યાલય ખાતે થી કરેલ. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ દિનેશભાઇ મકવાણા ડો. સોલંકી  ડો.દીપબેન તેમજ ઇતેશભાઈ  મહેતા  આરોગ્ય વિભાગ નો સ્ટાફ આશાબેનો, આગડવાડી ની બહેનો વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહેલ હતા.

Contribute Your Support by Sharing this News: