સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી…

August 14, 2025

ગરવી તાકાત મહેસાણા : સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના ઉત્સાહ અને એકતાની ભાવના સાથે શ્રી કૃષ્ણ ભગવાનના જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દહીં હાંડી અને મટકી શણગારની સ્પર્ધાઓ યુનિવર્સીટી ના એન.એસ.એસ (NSS) યુનિટ અને સ્ટુડન્ટ્સ કાઈન્સિલના સભ્યો દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવી હતી.

Sankalchand Patel University Visnagar Admission Fees Cutoff Placement

યુનિવર્સીટી ની વિવિધ સંસ્થાઓની આશરે 14 થી પણ વધુ ટીમોએ બંને ઇવેન્ટ્સમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉજવણી માં ભગવાન કૃષ્ણ ની આરતી અને યુનિવર્સીટીના તમામ ઉચ્ચ અધિકારીઓના હસ્તે ઇનામ વિતરણ સાથે સમાપ્ત થઈ હતી.

સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલે ઉજવણી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને સમગ્ર આયોજક ટીમ અને યુનિવર્સીટી ના NSS યુનિટ અને કલ્ચરલ ક્લબના તમામ સંબંધિત સભ્યોને અભિનંદન આપ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0