કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતમાં 1500 રુપિયાનો ઘટાડો કર્યો છે. તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, એમેઝોન અને સેમસંગની સત્તાવાર સાઇટથી ખરીદી શકો છો.

 જો તમે સેમસંગના ગેલેક્સી એ 50 સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત રૂ. 1500 ઘટાડી દીધી છે. હવે તમે 4 જીબી રેમ મોડેલને 18,490 અને 6 જીબી રેમ વેરિયન્ટ્સને રૂ. 21,490 માટે ખરીદી શકો છો. આ નવી કિંમતથી તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ, એમેઝોન.નેટ અને સેમસંગની સત્તાવાર સાઇટથી ખરીદી શકો છો.જો તમે સેમસંગના ગેલેક્સી એ 50 સ્માર્ટફોન ખરીદવાનું વિચારતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત રૂ. 1500 ઘટાડી દીધી છે. હવે તમે 4 જીબી રેમ મોડેલને 18,490 અને 6 જીબી રેમ વેરિયન્ટ્સને રૂ. 21,490 માટે ખરીદી શકો છો. આ નવી કિંમતથી તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ, એમેઝોન.નેટ અને સેમસંગની સત્તાવાર સાઇટથી ખરીદી શકો છો.

 તમે આ સ્માર્ટફોનને બ્લેક, બ્લુ અને વ્હાઇટ કલર વિકલ્પોમાં ખરીદી શકો છો.તમે આ સ્માર્ટફોનને બ્લેક, બ્લુ અને વ્હાઇટ કલર વિકલ્પોમાં ખરીદી શકો છો.Samsung Galaxy A50માં 6.4 ઈંચની ફુલ-એચડી+ સુપર એમોલેડ ઇનફિનિટી યૂ સ્ક્રીન છે, જેનું રેઝૉલ્યુશન 1080×2340 પિક્સલ છે. ફોનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ગેલેક્સી A50ને 4GB રેમ/64GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 6GBરેમ/128 GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા તેની મેમરી 512GB સુધી વધારાઈ શકે છે. એન્ડ્રૉઈડ પાઈ પર આધારીત વન યૂઆઈ પર ચાલતા આ ફોનમાં ઑક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવતા આ ફોનમાં 4000 એમએએચની બેટરી આપી છે.એન્ડ્રૉઈડ પાઈ પર આધારીત વન યૂઆઈ પર ચાલતા આ ફોનમાં ઑક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવતા આ ફોનમાં 4000 એમએએચની બેટરી આપી છે.

Contribute Your Support by Sharing this News: