17 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કુલ 45,540 રીપોર્ટ કરવામાં આવ્યા હતા, જેથી રાજ્યમા અત્યાર સુધી કુલ 13,58,364 ટેસ્ટ કરવામા આવી ચુક્યા છે. જેમાં રાજ્યના વિવિધ જીલ્લાઓના મળી કુલ 1033  નવા કેસ નોંધાયેલા છે. જેની સામે રીકવર થયેલાની સંખ્યા 1083 છે.

અગાઉના દિવસો કરતા આજ પાટણ અને મહેસાણામાં અનુ ક્રમે 21 અને 17 કેસ સામે આવતા જીલ્લાનુ આરોગ્ય તંત્ર સજાગ થઈ ગયુ છે. સદર કેસો આવતા શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ શકે એમ છે. જે મહેસાણા જીલ્લામાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 517 એ પહોંચી ગઈ છે અને એ આંકડો પાટણમાં 32 છે.  અને બનાસકાંઠામાં કુલ 9 નવા કેસો સામે આવ્યા હતા. એમ કુલ મળી રાજ્યમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 14315 છે. 

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 78,680, દેશમાં 24 લાખને પણ પાર

રાજ્યમા 17/08/2020 ના રોજ કોરોનાના કારણે 1્રુ5 લોકો મ્રૃત્યુુ પામ્યા છે તેની વિગત નીચે મુજબ છે.

  1. અમદાવાદ કોર્પોરેશનમા       3
  2. સુરત કોર્પોરેશનમાં             3
  3. રાજકોટ કોર્પોરેશનમાં          2
  4. મોરબી                          2
  5. વડોદરા કોર્પોરેશન             2
  6. ભાવનગર                       1
  7. ભાવનગર કોર્પોરેશન           1
  8. ગીર સોમનાથ                   1
Contribute Your Support by Sharing this News: