ચૌધરી સમાજ નું ગૌરવ બાયડ તાલુકાના ડેમાઇ ગામ ના વતની ફેરી દીક્ષિતભાઈ પટેલ સી.બી.એસ.ઇ દ્વારા લેવાયેલી ધો 10 ની બોર્ડ ની પરીક્ષા માં જિલ્લા માં એ – વન ગ્રેડ મેળવી 96.60 ટકા સાથે સમગ્ર જિલ્લા માં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને સમગ્ર ચૌધરી પટેલ સમાજ તેમજ પ્રાર્થના સ્કૂલ મોડાસા નું ગૌરવ વધાર્યું છે ફેરી દીક્ષિતભાઇ પટેલ ને સમગ્ર ચૌધરી સમાજ અને ડેમાઈ ગ્રામ જનો એ અભિનંદન પાઠવ્યા હતા

Contribute Your Support by Sharing this News: