સુરતમાં 29 ડીસેમ્બર સુધી 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ

શેર કરવા અહીં ક્લિક કરો.

સરુત શહેરમાં પોલીસ કમીશ્નરે એક જાહેરનામુ બહાર પાડી તારીખ 29/12/2020 સુધી ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતીબંધ મુક્યો છે.  જે વ્યક્તિ કે સંગઠન દ્વારા આ જાહેરનામાનો ભંગ થશે એની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવાયુ છે.

આ પણ વાંચો – ખેડુતોનુ આંદોલન તેઝ! એવામાં મહેસાણામાં 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતીબંધ

તેમના આ જાહેરનામાં મુજબ  તા. 15/12/2020 થી 29/12/2020 સુધી સુરત શહેર પોલિસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર ચાર કરતા વધારે માણસોએ ભેગા થવા, કોઈ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ કોઈ અભદ્દ્ર ભાષા વાપરવા કે કોઈ દ્રી અર્થી શબ્દો કે તેના બે અર્થ થતા હોય તેવા ઈરાદા પૂર્વક ઉશ્કેરણી જનક શબ્દો વાપરવા કે કોઈ સરધસ કાઢવા પર ભરવા પર મનાઈ હુકમ ફરમાવાયો છે. પરંતુ આ હુકમ સરકારી ફરજમાં હોય તેનો લાગુ નહી પડી શકે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.