ગરવીતાકાત,ઇડર(તારીખ:૨૬)

આજ રોજ વડાલી ના વટપલ્લી ખાતે વડાલી તાલુકાના ભારત ગેસ ના ગ્રાહકો ને મળતી સર્વિસ બાબતે જેવી કે નિયમિત બોટલ બોટલ..અનિયમિત સબસીડી..ઉજવલા કનક્શન સહિત ના વિવિધ પાસ પર મથન કરવા માં આવ્યું… ભારત ગેસ ના ગ્રાહકો ને થયેલ અન્યાય ની વિગતો પુરાવા એકઠા કરાયા.. આ સમયે પૂર્વ પાસ કન્વીનરે રમેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે મારી પાસે પૂરતા પુરાવા છે .બીજા પુરાવા ભેગા કરવાનું ચાલુ છે.જો દસ દિવસ માં ભારત ગેસ ની સર્વિસ માં શુધારો નહિ થાય તો આંદોલન કરશે તેમજ ટુક સમય માં તાલુકા ના તમામ ગામો માં મીટીંગો કરી ને બહેનો ની એક વિશાળ રેલી કરશે. તમામ સમાજ ના ભારત ગેસ ગ્રાહકો નો સમ્પર્ક કરી ને સનગઠિત કરશે.હક માટે લડીશું અને લડીશું તો જીતિસુ.

તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ ઇડર,(સાબરકાંઠા)