બનાસકાંઠા ઇ.ચા.પોલીસ અધીક્ષક અજીત રાજ્યાણ પાલનપુરનાઓની સૂચના આધારે પો સ ઇ એમ કે ઝાલા પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરના ઓ ના માર્ગદર્શન મુજબ સ્ટાફના એ એસ આઈ, કિરણસિંહ તથા અયુબ ખાન તથા પ્રવિણસિંહ તથા અ હેડ કો મહેન્દ્રસિંહ, વિનોદભાઈ, શૈલેષભાઇ તથા પો કો રાજુભાઇ સાથે  શિહોરીપોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપી ની તપાસ મા હતા દરમ્યાન પેરોલ ફરારી  આરોપી *મહેશ ઉર્ફે મસા ભાઈ પોપટભાઇ રાવળ  રહે .કંબોઇ તા. કાંકરેજ વાળા ને આજ રોજ તા.14/6/2019 ના ક.7/30  વાગે બાતમી હકીકત આધારે કંબોઇ મુકામેથી પકડી પાડી જિલ્લા જેલ પાલનપુર ખાતે આગળ ની સજા ભોગવવા સારું મોકલી આપેલ છે.

Contribute Your Support by Sharing this News: