ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા બાજકોટ સ્થિત  દેવાયતધામે ભાદરવી બીજનો અનેરો મહીમા રહેલો છે ત્યારે બાંઠીવાડા ગામના શ્રધ્ધાળુઓ ધ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાવન ગજની લાંબી ધજા સાથે ગ્રામજનો વાજતે ગાજતે પદયાત્રાનુ બાંઠીવાડા ગામેથી પ્રસ્થાન કરી દેવરાજધામ બાજકોટ મોડાસા ખાતે જવા રવાના થતા માર્ગો પર ભક્તિમય વાતાવરણના દ્રશ્યો સર્જાયા હતા.આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી