પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,પાટણ: પાટણ જિલ્લા ના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ જોગણી માતાજી ના મંદિરે  ગત રાત્રી ના સુમારે  અજાણા તસ્કરો દ્વારા મંદિર નું  લોક તોડી આશરે 12000 ની રોકડ રકમ ની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા આ બાબત ની જાણ સવારે   પૂજારી ને થતા  પુજારી એ આ હકીકત ની જાણ ગામ લોકો ને  કરી   ગામલોકો દ્વારા ચાણસ્મા પોલીસ મથકે જાણ કરતા ચાણસ્મા પોલીસ સ્ટેશન થી P.S.i પઠાણ  સાહેબ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ઘટના ની   તપાસ હાથ ધરી હતી

આજ રણાસણ ના મંદિરીની છેલ્લા ત્રણ વર્ષથી ચોરી થતી આવી છે તેની ફરીયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશન પણ નોંધાયેલ છે