તેઓ શ્રી એ બેંક માં ૩૬ વર્ષ ની નોકરી કરી કલાર્ક, ઑફિસર, અને છેલ્લે એકાઉન્ટ તરીકે નિવૃત થયેલ છે. બેંક ના ચેરમેન શ્રી સુરેસ ભાઈ સી પટેલે વિદાય લેતા જયંતિભાઈ ને સાલ અને પુષ્પ  ગુચ્છ આપી શુભેચ્છા આપી હતી. બેંક ના મે. ડિરેક્ટર શ્રી અતુલભાઈ પટેલે શ્રિફળ, સાકર અને મોમેન્ટ આપી શુભેચ્છા આપી હતી. બેંક ના મેનેજર શ્રી હસમખભાઇ પટેલે, બેંક પૂર્વ ચેરમેન મનસુખભાઈ પટેલે, ડિરેક્ટર હેમંતભાઈ તન્ના, શ્રી નરેન્દ્રભાઇ પટેલ,શ્રી મહેશભાઈ દલવાડી, બેંક ના ઑફિસર મહેશભાઈ મોદી,બાબુભાઈ પટેલ, તેમને પણ શુભેચ્છા આપી હતી.આભારવિધિ ડીસા શાખા ના મેનેજર શ્રી નીતિનભાઈ ચૌધરી એ કરી હતી. સમગ્ર કાયર્ક્રમ નું સંચાલન શાંતિભાઈ સ્વામી એ કર્યું હતું.Attachments area