હોસ્પિટલમાં કાંડ કરતા વીડિયો થયો વાયરલ

ગરવીતાકાત,પાટણ: સ્થાનિક લોકો ને માહિતી મળતાં ડોક્ટર મોદી અને તેના દીકરા ને માર્યો માર.સમી પોલીસ ને ઘટના ની  જાણ થતાં બન્ને ની અટકાયત કરવા માં આવી. સમી પોલીસે ઘટના આ ગે બને ની પૂછપરશ હાથ ધરી. સ્થાનિક લોકોએ ડોક્ટર ને નિવસ્ત્ર કરી માથે ટક્લુ કર્યુ 

Contribute Your Support by Sharing this News: