ગરવીતાકાત,બનાસકાંઠા: મહે.આઈ. જી.પી.સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી આપવા માં આવેલ નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફરલો ફરારી આરોપીઓ પકડવા ની ઝુંબેશ અંતર્ગત મહે. પોલીસ અધીક્ષક શ્રી પ્રદીપ શેજુળ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓનીસૂચના આધારે  પો.સ.ઇ. શ્રી એમ.કે.ઝાલા પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરના ઓ સાથે સ્ટાફના એ એસ આઈ  , કિરણસિંહ તથા અયુબ ખાન તથા પ્રવિણસિંહ*તથા અ હેડ કો મહેન્દ્રસિંહ, તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ તથા પો કો અશોકભાઇ વી.સ્ટાફ ના માણસો સાથે  વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા / પેરોલ /ફરલો ફરારી આરોપી ની તપાસ મા હતા દરમ્યાન પેરોલ ફરારી  આરોપી *ખેમસિંહ હાલસિંહ ડાભી રહે.અંધારિયા તા.વડગામ જી.બનાસકાંઠા વાળા ને આજ રોજ તા.22/8/2019 ના ક.21/20  વાગે બાતમી હકીકત આધારે સતલાસણા તાલુકા ના ઉંબરી ગામ મુકામેથી પકડી પાડી જિલ્લા જેલ પાલનપુર ખાતે આગળ ની સજા ભોગવવા સારું મોકલી આપેલ છે*