ગરવી તાકાત, પાટણ
પાટણ  ના  સેવાભાવી અગ્રણી  આર સી પટેલ , પાટણ નગરપાલિકા કોર્પોરેટર તેમજ સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા મનોજ  પટેલ   પાટણનગર પાલિકા ઉપપ્રમુખ લાલેશભાઇ ઠક્કર ના હસ્તે પરી હર્બલ લાઇફ ન્યુટ્રિશન કેર નો શુભારંભ  કરાયો હતો,  પરી હર્બલ લાઇફ ન્યુટ્રિશન કેરના સંચાલકો બિંદુબેન ઠક્કર,દેવ્યાની બેન ઠક્કર  તેમજ શુભેચ્છકો હાજર રહેલ હતા. જેમાં  આ પ્રસંગે ન્યુટ્રિશન   કેરના સંચાલકોએ જણાવ્યું કે વજન વધારો / ઘટાડો  પદ્ધતિમાં સેન્ટર પર શેક અને અફરેસ રેગ્યુલર પીવાથી વજનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. શેક માં  હાઇ પ્રોટીન ,કેલ્શિયમ,વિટામિન્સ , ઓમેગા જેવા પોષક તત્વો મળી રહે છે,શરીરનો થાક દૂર થાય છે , ઇમ્યુનિટી વધે છે. 

આ પણ વાંચો – પાટણ નાગરીક બેંકે આત્મનિર્ભર યોજના અંતર્ગત 150 લોકોને 2 કરોડની લોનનુ ધીરાણ કર્યુ

આ હર્બલ લાઇફ ન્યુટ્રિશન કેરમાં સવારે ગરમ પાણીમાં અફરેસ તેમજ સોયા મિલ્ક દૂધમાં મિલ્કશેક પીવડાવવામાં આવે છે, જેમાં સવારે કુલ બે ગ્લાસ પીવડાવવામાં આવે છે, ફણગાવેલા કઠોળની ડીશ , સલાટ ,મલ્ટી ગ્રીન રોટી આ મેનુ સાથે બોડીને મેઇન્ટેઇન કરવામાં આવે છે. અ
Contribute Your Support by Sharing this News: