પદ્મીનાબા તમારા કેટલા રૂપ છે તે આવીને પૂછો મને. આ તો મુવી થોડુ છે, આ તો તમારું નાટક છે : કીર્તિ પટેલ

શેર કરવા અહીં ક્લિક કરો.

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈને કરી એક્ટિંગ

રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને

ગરવી તાકાત, અમદાવાદ તા. 28- રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલે અનેક સવાલો ઉભા કર્યા હતા. પદ્મિનીબા વાળા સમાજને ગુમરાહ કરતા હોવાનું સોશિળ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે કહ્યું હતું. ત્યારે કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની મિમીક્રી કરી છે. કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની સ્ટાઈલ કરતો વીડયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા, માથે પલ્લુ લઈને કરી એક્ટિંગ

 રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળાએ ઉપાડેલો હવે મોરચો નવો વળાંક લઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ મુદ્દે કીર્તિ પટેલ મેદાને આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે કીર્તિ પટેલે અનેક સવાલો ઉભા કર્યા હતા. પદ્મિનીબા વાળા સમાજને ગુમરાહ કરતા હોવાનું સોશિળ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે કહ્યું હતું. ત્યારે કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની મિમીક્રી કરી છે. કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની સ્ટાઈલ કરતો વીડયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

તાજેતરમાં જ કીર્તિ પટેલે એક વીડિયો શેર કરીને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા હતા. સાથે જ પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી. કીર્તિએ વીડિયોમાં કહ્યું હતું કે, ઓ પદ્મિનીબેન, મારો સવાલ આજે તમને છે. પહેલા તમે એમ કહો કે તમારે શું કરવું છે. કેમ કે, ક્ષત્રિય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે. મહાસંમેલન કર્યું છતા પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયો છે. રૂપાલા સાહેબની શબ્દોની ખૂલ છે, એ માણસ ખરાબ નથી. ક્યારેય એમણે પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારુ કરીએ પણ એમણે અઢારેય વરણનું સારું કર્યું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.