ફાયર સેફ્ટિના અભાવે મહેસાણાની 8 બિલ્ડીંગોને સીલ કરવાનો આદેશ, સરકારી ફ્લેટ પણ સીલ કરશે !

મહેસાણામાં પ્રાદેશિક કમિશ્નર દ્વારા ફાયર સેફટી વિનાની 8 હાઇરાઈઝ બિલ્ડીંગ સીલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મહેસાણાની 8 જેટલી 18 મિટરથી વધુ ઊંચાઈની રેસીડેન્સીયલ તથા કોમર્શિયલ બિલ્ડીંગને ફાયર સેફ્ટિ મામલે નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં શહેરની બીલ્ડીંગોએ ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી કરી જેથી હાઈકોર્ટના આદેશ અનુસાર સીલ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં … Continue reading ફાયર સેફ્ટિના અભાવે મહેસાણાની 8 બિલ્ડીંગોને સીલ કરવાનો આદેશ, સરકારી ફ્લેટ પણ સીલ કરશે !