પબજી મોબાઈલના બંને વર્ઝનથી થતી કમાણીને એક સાથે મિલાવવાથી તે બીજા નંબર પર રહેલી ગેમ ઓનર ઓફ કિંગ્સથી 17 ટકા વધારે છે,
 PUBG મોબાઈલ અને તેના નવા વર્ઝન 'ગેમ ફોર પીસ'ના કારણે ચીનના ઈન્ટરનેટ પાવર હાઉસ ટેનસેન્ટનું રાજસ્વ મે મહિનામાં એક દિવસનું 48 લાખ ડોલરથી વધારે નોંધવામાં આવ્યું, આ સાથે જ તે દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી એપ બની ગઈ છે. મોબાઈલ એપ ઈન્ટેલિજન્સ કંપની સેંસર ટાવરના રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.
PUBG મોબાઈલ અને તેના નવા વર્ઝન ‘ગેમ ફોર પીસ’ના કારણે ચીનના ઈન્ટરનેટ પાવર હાઉસ ટેનસેન્ટનું રાજસ્વ મે મહિનામાં એક દિવસનું 48 લાખ ડોલરથી વધારે નોંધવામાં આવ્યું, આ સાથે જ તે દુનિયાની સૌથી વધારે કમાણી કરનારી એપ બની ગઈ છે. મોબાઈલ એપ ઈન્ટેલિજન્સ કંપની સેંસર ટાવરના રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે.
 અનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળતા રાજસ્વને સામેલ નથી કરવામાં આવી) અનુસાર, બંને વર્ઝને મળીને મે મહિનામાં કુલ 14.6 કરોડ ડોલરની કમાણી કરી, જે એપ્રિલના મહિનામાં થયેલી 65 કરોડ ડોલરની કમાણીની તુલનામાં 126 ટકા વધારે છે. આ પહેલા એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી થઈ હતી.
અનુમાન (જેમાં ચીનમાં એન્ડ્રોયડથી મળતા રાજસ્વને સામેલ નથી કરવામાં આવી) અનુસાર, બંને વર્ઝને મળીને મે મહિનામાં કુલ 14.6 કરોડ ડોલરની કમાણી કરી, જે એપ્રિલના મહિનામાં થયેલી 65 કરોડ ડોલરની કમાણીની તુલનામાં 126 ટકા વધારે છે. આ પહેલા એપ્રિલમાં અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી થઈ હતી પબજી મોબાઈલ, ગેમ ફોર પીસથી મેમાં થયેલા કુલ રાજસ્વમાંથી લગભગ 10.1 કરોડ ડોલરનું રાજસ્વ એપ્પલના સ્ટોરથી પ્રાપ્ત થયું, જ્યારે ગૂગલના પ્લેટફોર્મથી કુલ 4.53 કરોડ ડોલરનું રાજસ્વ પ્રાપ્ત થયું.
Contribute Your Support by Sharing this News: