વિણજી ઉર્ફે (મોન્ટુ ) ચંદુજી ઠાકોર
વિણજી ઉર્ફે (મોન્ટુ ) ચંદુજી ઠાકોર

ગરવીતાકાત,મહેસાણા:  ખેરવા ગામ ના તળાવ માં ગણપતિ વિસર્જન દરમ્યાન એક યુવાન ડૂબતા સમાચાર ને લઈ મહેસાણા નગરપાલિકા ફાયર રેસ્ક્યુ ટીમ રવાના.  ખેરવા ગામ ના તળાવ માં ગણપતિ મૂર્તિ વિસર્જન કરવા આવ્યા હતા ત્યાં ડૂબી ગયેલ.

ડુબીગયેલ યુવાન નું નામ : પ્રવિણજી ઉર્ફે (મોન્ટુ ) ચંદુજી ઠાકોર ગામ- ગુંજાળા તા. વિસનગર