મહેસાણા માં મોઢેરા બાયપાસ સર્કલ થી 2 કિલો મીટર ના અંતરે અધતન સગવડો સાથેનો આધુનિક યુ કેન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નું ઉદઘાટન તારીખ 9/06/2019 ના રોજ નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલ ના શુભ હસ્તે કરવામાં આવ્યું ઉધોગકાર માટે વ્યાજબી ભાવે તૈયાર શેડ અને પ્લોટ ઉપલબ્ધ રહેશે… શેડ અને પ્લોટ નું બુકીંગ સાઈડ ઉપર ચાલુ છે.