ચેઇન સ્નેચીંગના ફરાર આરોપીને ઝડપી પાડતી મહેસાણા એસ.ઓ.જી ટીમ

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,મહેસાણા
કડી માં થોડાક દિવસ પહેલા ફરજ બજાવતા પો.ઈન્સ. ડી.ડી.સોઢા સાહેબ કડી પોલીસ સ્ટેશનમાં માં ખુબજ સારી એવી કામગીરી કરવામાં આવી છે ત્યાર તેમને મહેસાણા જિલ્લામાં એસ.ઓજી માં બદલી કરવામાં આવી હતી. અને એસ.ઓજી માં ફરજ ઉપર હાજર થઈને નાસ્તા ફરતા આરોપી ને પકડી પાડવાનું હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ચેઇન સ્નેચિંગ નો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીને કડી માંથી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો – 38,23,200 રૂ. નો દારૂ ઝડપાયો, દારૂની પેેટીઓનુ અલગ પાડવાનુ સેંટીંગ શોધતા ત્રણ આરોપી મહેસાણા પોલીસના સંકજામાં

મહેસાણા એસ.ઓ.જી.સ્ટાફના માણસો સાથે કડી પો.સ્ટે. વિસ્તારના બાબરી મસ્જીદ ચકુાદા અનસુધાંને પેટ્રોલીંગમાં  હતા. તે દરમ્યાન હેડ. કોન્સ. સંદીપકુમાર નાઓને ખાનગીરાહે. બાતમી મળેલી હતી કે વિજાપુર પો.સ્ટે. ફ.ગુ.ર.ન.૫૭/૨૦૧૯ ઈ.પી.કો.૩૭૯(એ-૩), ૧૧૪ તથા વિજાપુર ફ.ગુ.ર.નં ૧૯૬/૨૦૨૦ ઈ.પી.કો ક.૩૭૯(એ-૨), ૩૦૪(એ), ૨૭૯, ૧૧૪ વગેરે  મુજબના કામના આરોપી મારવાડી (માગીયા) લક્ષ્મણભાઈ ઉફે અકો ઉફે અકુડી કેશાભાઈ ખુમાભાઈ રહે.રખીયાલ, બસ સ્ટેન્ડ પાછળ, મોડાસા હાઇવે રોડ ગાંધીનગર મળુ રહે. કડી સુજાતપુરા રોડ, ચંડીગઢ સોસાયટી, તા.કડી, મહેસાણા વાળો મહેસાણા સીવીલ હોસ્પિટલમાંથી સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાથી નાસી ગયેલ હતા.

આ પણ વાંચો – પ્રોહીબિશનના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ 

આ આરોપસર મહેસાણા શહેર  એ.ડીવી. પો.સ્ટે. પાર્ટ-એ. ૧૧૨૦૬૦૪૪૨૦૨૨૩૯  ઈ.પી.કો. ક.૨૨૩, ૨૨૪ મુજબના કામનો ગુન્હો રજીસ્ટર થવા પામેલ હતો. આ આરોપી કડી સુજાતપુરા ખાતેના તેના રહેણાંક ઘરે આવેલ છે. જે બાતમી હકીકત આધારે હકીકત વાળી જગ્યાએથી અમો તથા એસ.ઓ.જી. પોલીસસ્ટાફના માણસોએ પકડી સદરી આરોપીને સી.આર.પી.સી.૪૧(૧) આઈ મજુબ હસ્તગત કરી, કડી પો.સ્ટે. સ્ટે.ડા. માં  નોંધ કરાવી મહેસાણા શહેર એ ડીવી પો.સ્ટે. સોપવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.