મહેસાણા એલસીબીએ ઉંઝામાંથી ક્રિકેટ સટ્ટો રમતાં ત્રણ ઈસમોને ૯૪ હજારના મુદામાલ સાથે દબોચ્યા

શેર કરવા અહીં ક્લિક કરો.

— મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીની ગુનેગારો સામે લાલ આંખ :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પોલીવડા તરીકે અચલ ત્યાગીએ ચાર્જ સંભાળતાં અસામાજકી પ્રવૃતિઓ આચરતાં ગુનેગારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. જિલ્લામાં દેશી તથા વિદેશી દારૂ ધંધાર્થીઓ બોર્ડર પાર જતાં રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે છાને છૂપકે ક્રિકેટ સટ્ટો રમાતાં ગુનેગારોને પણ પોલીસે છોડ્યા નથી.

મહેસાણા જિલ્લાના ઉંઝા શહેરમાં સરદાર નગર સોસાયટીમાં પટેલ ઉત્પલભાઈ પ્રકાશભાઈ હાલમાં ચાલતી ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમાડતાં હોવાની બાબતમી આધારે મહેસાણા એલસીબી પી.આઈ એ.એમ.વાળાની સૂચનાથી પીએસઆઈ એસ.બી. ઝાલા હે.કો. શૈલેષકુમાર, નિલેશકુમાર, એસએસઆઈ રત્નાભાઈ, તેજાભાઈ, આશાબેન, દિલીપભાઈ સહિતના ઓને સ્થળ ઉપર રેડ કરી આઈપીએલ ર૦-ર૦ ક્રિકેટના સટ્ટા- બેટીંગનો

— સટ્ટો રમતાં પ્રજાપતિ શૈલેષ, દેસાઈ કનુભાઈ સહિત યશ સુરેશભાઈને રૂપિયા ૯૪ હજારના મુદામાલ સાથે મહેસાણા એલસીબીએ દબોચી લીધા હતા.

તસવિર અને અહેવાલ : નાયક અક્ષય — મહેસાણા

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.