પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૧૩)

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી, મનિષ સિંહ  સાહેબ નાઓએ પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા સારૂ સૂચના કરેલ. જે અનુસંધાને એસ.એસ.નિનામા,પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણાના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઇ.આર કે પટેલ,સંકલન કક્ષ તથા અ.હેડ.કો રશ્મેન્દ્રસિંહ, નાસીરબેગ, હર્ષદસિ઼હ તથા પો. કો શક્તિસિંહ, વનવીરસિંહ મુકેશભાઈ વિગેરે એલ.સી.બી. સ્ટાફના માણસો ઉંઝા હાઈવે ચોકી સર્કલ વાહન ચેકીંગ દરમ્યાન સ્વિફ્ટ ગાડી નં જીજે ૦૯ એજી ૨૩૧૨ નો ફિલ્મી ઢબે પીછો કરતા ઉંઝા હાઈવે રોડ સર્કિટ હાઉસ સામે  રોડની સાઈડ માં સદરી ગાડી નો ચાલક પોતાની ગાડી મુકી નાસી ગયેલ જે સ્વિફ્ટ ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી બિયરના ટીન નંગ-૨૨૬ કિ.રૂ.૨૫,૦૮૬/- તથા સ્વિફ્ટ ગાડી કિ. રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૨૫,૦૮૬/- ના મુદ્દામાલ ને પકડી લીઈ સદરી ગાડી ચાલક વિરૂધ્ધ ઉંઝા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૫૧૨/૨૦૧૯ પ્રોહી એકટ ક.૬૫એઇ,૧૧૬બી,૯૮(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Contribute Your Support by Sharing this News: