મહેસાણા: હાઇવે ઉમિયા શોપિંગ સેન્ટર ની જોડે થયો અકસ્માત .

શેર કરવા અહીં ક્લિક કરો.
મોટા વાહને ટક્કર મારતાં તેનો પગ ભાંગ્યો, અને માથા માંથી લોહી વહી જતું હતું ૧૦૮ (એમ્બ્યુલન્સ)દ્વારા તેને સિવિલ માં ખસેડાયો
શેર કરવા અહીં ક્લિક કરો.