ગરવીતાકાત,અરવલ્લી: માલપુર ત્રિવેદી મેવડા બ્રાહ્મણ પંચ ની જનરલ સભા બ્રાહ્મણ પંચ ની વાડી માં મળી હતી જેમાં બ્રાહ્મણ પંચ ના સભાસદો હોદ્દેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પંચ ના પ્રમુખ મંત્રી અને હોદ્દેદારો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે વિજેશ કુમાર કંચનલાલ પંડ્યા,ઉપ પ્રમુખ તરીકે યોગેશ કુમાર હસમુખલાલ પંડ્યા ચંદ્રવદન મણિલાલ પંડ્યા, રાજેશ કુમાર કેશવલાલ ગોર, મંત્રી તરીકે ગોર અનિલ કુમાર દલસુખરામ, સહમંત્રીમાં પંડ્યા રોહિત કુમાર ડાહ્યાલાલ,ગોર વિક્રમ કુમાર અંબાલાલ, પંડ્યા પ્રકાશચંદ્ર શિવરામ, સંગઠન મંત્રી તરીકે પંડ્યા કલ્પેશ કુમાર બંસીલાલ, ઉપાધ્યાય દિનેશ કુમાર કમળા શંકર પંડ્યા, કલ્પેશ કુમાર મનુભાઈ તથા કોષાધ્યક્ષ ભટ્ટ કાંતિલાલ માનસુખરામ અને ઉપ કોષધ્યક્ષ ભટ્ટ દિનેશ ચંદ્ર ભૂલેશ્વર,પંડ્યા પ્રવીણ ચંદ્ર પુરષોત્તમ ની નિમણુંક કરવામાં આવી હતી માલપુર ત્રિવેદી મેવડા બ્રાહ્મણ પંચ ના નિમાયેલા તમામ હોદ્દેદારો ને સમાજ ના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી