લખીમપુર હત્યાકાંડ : ભારે આલોચના બાદ પણ મંત્રીનો પુત્ર આઝાદ, 2 આરોપીની પુછપરછ શરૂ કરાઈ !

લખીમપુર ખીરી હિંસામાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીની ગાડીએ રીતે પ્રદર્શનકારીઓને કચડી નાખ્યા અને આઠ લોકોની હત્યા બાદ યુપી પોલીસે લવકુશ રાણા અને આશિષ પાંડે નામના બે લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. પરંતુ હજુ સુધી ગૃહ રાજ્ય મંત્રી તથા તેમના પુત્ર વિરોધ કોઈ કાર્યવાહી કરી નથી.  જોકે, પોલીસની આ કાર્યવાહીમાં કેન્દ્રીય … Continue reading લખીમપુર હત્યાકાંડ : ભારે આલોચના બાદ પણ મંત્રીનો પુત્ર આઝાદ, 2 આરોપીની પુછપરછ શરૂ કરાઈ !