ખેરાલુ APMC ચેરમેન ભીખા ચાચરીયાએ વડનગરમાં હોટલ આગળ ગેરકાનુની બાંધકામ ઉભુ કર્યુ, પોતાનુ પાપ છુપાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓને શુ ગાંધીછાપ આપે છે ?

ખેરાલુ એપીએમસીના ચેરમેન ભીખા ચાંચરીયા સામે નવિન એપીએમસીમાં ગોટાળો સામે આવ્યા બાદ વધુ એક ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં આક્ષેપ છે કે, તેમને સરકારી જમીનમાં દબાણ કરી બાંધકામ ઉભુ કરી દીધુ છે. તેઓ મોટી રાજકીય લાગવગ ધરાવતા હોઈ આજદિન આ બાંધકામ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. જેમાં વડનગર નગરપાલીકાના હદ વિસ્તારમાં હોટલના નામે … Continue reading ખેરાલુ APMC ચેરમેન ભીખા ચાચરીયાએ વડનગરમાં હોટલ આગળ ગેરકાનુની બાંધકામ ઉભુ કર્યુ, પોતાનુ પાપ છુપાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓને શુ ગાંધીછાપ આપે છે ?