કડી પોલીસની અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હત્યાના પ્રયાસના આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું…

July 9, 2025

ગરવી તાકાત મહેસાણા : કડીમાં પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી જાસલપુર રોડ પર એક્ટિવા પર જતા બસીર નાગોરી પર હુમલો કરનાર આરોપીઓએ સરકારી જમીન પર બનાવેલા ગેરકાયદે તબેલાને તોડી પાડવામાં આવ્યો. બસીર નાગોરી એક્ટિવા પર જઈ રહ્યા હતા તે સમયે એહમદ ઘાંચી, મહેબૂબ ઘાંચી, અયાન ઘાંચી.

લઠ્ઠાકાંડ બાદ : કડી પોલીસ એક્શન મોડમાં બુટલેગરો ઉપર તવાઈ બોલાવી – Garvi  Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

અને અશરફ ઘાંચીએ પિકઅપ ડાલાથી તેમને ટક્કર મારી હતી આરોપીઓએ ધોકા અને ધારિયાથી બસીર પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બસીરને પ્રથમ ભાગ્યોદય હોસ્પિટલમાં અને પછી અમદાવાદની કેદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો મુખ્ય આરોપી એહમદ ઘાંચી હજુ ફરાર.

Kadi police demolish illegal construction of attempted murder accused | કડી  પોલીસની કાર્યવાહી: હત્યાના પ્રયાસના આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું -  Kadi News | Divya Bhaskar

તેણે મોટા તળાવ પાસે સરકારી જમીન પર ગેરકાયદે તબેલો બનાવ્યો પોલીસે સ્થાનિક તંત્રની મદદથી આ તબેલાને બુલડોઝરથી તોડી પાડ્યો આ કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો. આ ઘટના પાછળનું કારણ મકાન અંગેનો ઝઘડો હોવાનું જાણવા મળ્યું બસીર નાગોરી ખ્વાજા પાર્કમાં રહે અને આરોપીઓ સાથે તેમને કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

Kadi police demolish illegal construction of attempted murder accused | કડી  પોલીસની કાર્યવાહી: હત્યાના પ્રયાસના આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું -  Kadi News | Divya Bhaskar

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0